Comments

Pages

Thursday 19 January 2017

Happy Dhuleti SMS in Gujarati Font - Gujarati Holi Dhuleti SMS

Posted by at 22:48 Read our previous post

Happy Holi-Dhuleti Whatspp SMS, Fb Status in Gujarati - Gujarati wp text msg for Holi - હેપી હોળી ગુજરાતી SMS  - ધૂળેટી ની શુભ કામના 

-->
ફૂલોએ ઉગવાનું છોડી દીધું
તારા એ ચમકવાનું છોડી દીધું
હોળી ના હજી બે દિવસ બાકી છે
તો તમે આજથી કેમ સ્નાન કરવાનું છોડી દીધું.
-->
હું જ્યાં જ્યાં જોવું છું,
મને તારો ચહેરો દેખાય છે…
એમાં તારો વાંક નથી,
કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે….

-->
રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી
પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી
આ રંગ ના સમજે ધર્મ ના મજહબ
મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી.

-->
ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે
દિવસનું અજવાળું શાન બનીને આવે
ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી
આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે.

આવો માણવી હોળી નો તહેવાર, પિચકારી ભરી પ્યાર 
આજ મોસમ છે આપના ની સાથે મળવાનો 
તો ગુલાલ સાથે થય જાવ ત્યાર, હોળી ની શુભ કામના સાથે

No comments:

Post a Comment

©2012 SMS Bunches is powered by Blogger - designed by Jaydeep vaniya